સાબર ડેરી સંલગ્ન અનીયોર દૂધ મંડળીએ 15 દિવેસ પગાર ન કર્યો, પશુપાલકોની હાલત કફોડી

2019-12-17 37

હિંમતનગર:તલોદ તાલુકામાં આવેલી અનીયોર દૂધ મંડળીએ છેલ્લા 15 દિવસથી પગાર કર્યો ન હતો જેને પગલે પશુપાલકોએ હોબાળો મચાવ્યો અને દૂધ મંડળી પાસેના અડિંગો જમાવ્યો હતો સામાન્ય રીતે દૂધ મંડળીઓ 10 દિવસે સભાસદોને પગાર ચૂકવી દેતી હોય છે પરંતુ દિવસો વધવા છતાં પગાર ન થતાં પશુપાલકોની કફોડી હાલત થતાં દૂધ મંડળી પહોંચીને હંગામો કર્યો હતો પશુપાલકોએ સ્થાનિક કક્ષાએ પગાર માટે રજૂઆત કરી હતી છતાં કંઈ પરિણામ આવ્યું ન હતું