પતિ સાથે હૉલિડે પર છે ટીવીની ‘કિન્નર બહુ’, બિકિની પોઝમાં લગાવી આગ

2019-12-17 13,096

ટીવી પર સંસ્કારી બહુની ભૂમિકા નિભાવનારી ટીવી એક્ટ્રેસરૂબિના દિલાઇક હાલ તેના પતિ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે તે ફિલિપાઇન્સ ટાપૂ પર વેકેશન ગાળી રહી છે, જેના ફોટોઝ રૂબિનાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યા છે રૂબિનાએ પાણીમાં બિકિની પોઝ આપી આગ લગાવી છે જે તેના ફેન્સમાં ચર્ચાનું કારણ બન્યા છે

Videos similaires