સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે લાઇટના થાંભલામાં લાગેલી આગ કાબૂમાં

2019-12-17 133

કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે લાઇટિંગના થાંભલામાં સોમવારે મોડી રાત્રે આગ લાગી હતી જેને પગલે નર્મદા નિગમ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી નર્મદા નિગમના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ કોન્ટ્રાક્ટરોએ ઉતાવળમાં લાઇટિંગના થાંભલાઓની યોગ્ય કામગીરી કરી ન હોવાનં ખુલ્યુ છે આ પહેલા પણ લાઇટના થાંભલામાં કરંટ ઉતરતા બે પશુઓના મોત થયા હતા

Videos similaires