ગીર જંગલમાં કડકડતી ઠંડીમાં મીજબાની માણી આરામ કરતો સિંહ પરિવાર

2019-12-17 1,135

ગીરસોમનાથ: શિયાળાનું ઋતુ બરાબરની જામી છે, સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ગીર જંગલમાં ગુલાબી ઠંડી વચ્ચે સિંહ પરિવારે મારણ કરી મીજબાની માણી આરામ કરતો જોવા મળ્યો હતો કોઇએ મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે વીડિયોમાં બે સિંહણ અને ત્રણ સિંહબાળ જોવા મળી રહ્યા છે

Videos similaires