શામળાજી નજીક અણસોલ સ્કૂલ પાસે NH- 8 પર ગામ લોકોએ ચક્કાજામ કર્યો

2019-12-16 111

ભિલોડા:અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 8ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શામળાજી નજીક અણસોલ જૂથ શાળા પાસે સ્કૂલના બાળકોને રોડ પર બેસાડીને તેમની સાથે ગામલોકોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતાં 10 કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી ચક્કાજામને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

Videos similaires