જુમાંજીમાં નિકની એન્ટ્રી થતાં જ થિયેટરમાં ‘જીજાજી, જીજૂ’ની બૂમો, પીસીએ શેર કર્યો વીડિયો

2019-12-16 11,097

સોશિયલ મીડિયા પર હૉલિવૂડ સિંગર નિક જોનાસનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે નિકની પત્ની પ્રિયંકાએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે જે કોઈ થિયેટરનો છે જેમાં પ્રિયંકાના ફેન્સJumanji: The Next Levelમાં નિકની ધમાકેદાર એન્ટ્રી પર જીજાજી જીજાજીના નામની બૂમો પાડે છે અને ચીયર કરે છે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તમામનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ પીસીના ફેન્સે નિકને નેશનલ જીજૂનો ખિતાબ આપી દીધો છે

Videos similaires