વીજળી બિલ ભરવા યૂપી સરકારે સ્કિમનો કર્યો ફની પ્રચાર, વીડિયો થયો વાઇરલ

2019-12-16 474

યોગી સરકારની ‘હપ્તા પેમેન્ટ’ યોજનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાંવાઇરલ થઈ રહ્યો છેવીજળી બિલ ભરવા માટે યૂપી સરકારે એક હપ્તા પેમેન્ટયોજના શરૂ કરી છેઆ યોજના હેઠળ લોકો હપ્તાથી બિલ પેમેન્ટ કરી શકે છેઆ યોજનાનો પ્રચાર શાયરાના અંદાજમાં કરવામાં આવી રહ્યો છે એક જીપ્સીમાં લાઉડ સ્પીકરથી ફની એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છેઆ પ્રકારના પ્રચારથીલોકો પણ પોતાનું હસવું નથી રોકી શક્યા અને સોશિયલ મીડિયામાં તેની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે

Videos similaires