રાજકોટમાં મહિલાની સુરક્ષાને લઇ પોલીસે સુરક્ષિતા એપ અને દુર્ગા શક્તિ ટીમનું અનાવરણ

2019-12-16 418

રાજકોટ: દેશમાં મહિલાઓ સાથે થતી છેડતીઓ અને અણબનાવને ધ્યાને રાખીને રાજકોટ પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલાની સુરક્ષાને લઇ સુરક્ષિતા એપ અને દુર્ગા શક્તિ ટીમ બનાવી છે જેનું અનાવરણ આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાતમાં પહેલી વાર મહિલા સુરક્ષા માટે આ પ્રકારની એપ બનાવી છે આ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં surakshita લખી ડાઉનલોડ કરી શકાય છે

Videos similaires