ઉનામાં વેપારી પર બે શખ્સોએ પાઇપના 15થી વધુ વખત ઘા માર્યા

2019-12-16 885

ઉના: ઉનામાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે પોલીસ ચોકીથી 20 મીટર દૂર જ સ્વીટની દુકાન ધરાવતા વેપારી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો બે શખ્સોએ વેપારી પર 15થી વધુ ઘા મારી હુમલો કર્યો હતોઆથી પોલીસની કામગીરી પર સવાલ સર્જાયા છે આ દ્રશ્યો દુકાનના સીસીટીવીમાં કેદ થયા છે

Videos similaires