રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર ચડીને સનકીએ તલવાર નીકાળી, પોલીસે મહામહેનતે નીચે ઉતાર્યો

2019-12-16 1

મધ્ય પ્રદેશના સાગરમાં આવેલા મોતીનગર સર્કલેલગાવેલીઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર માથાફરેલ યુવક ચડી ગયો હતો સનકીની આવી હરકત જોઈને ત્યાંલોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં યુવક આટલેથી ના અટકતાં તેમના હાથમાં રહેલી તલવાર નીકાળીને ગીતો પણ લલકારવા લાગ્યો હતો ઘટનાની જાણ પોલીસને જથતાં જ તેમણે ત્યાં પહોંચીને મહામહેનતે તેને નીચે ઉતાર્યો હતો યુવકની તપાસ હાથ ધરાતાં તે માનસિક અસ્થિરહોવાનું સામે આવતાંપોલીસે સારવાર માટે દવાખાને દાખલકરાવ્યો હતો પોલીસે આ યુવકની ઓળખ જાહેર કરી નહોતી
મળતી વિગતો પ્રમાણે યુવક સવારનો આ પ્રતિમાની આસપાસ જ પાગલ અવસ્થામાં ફરતો જોવા મળ્યો હતો કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે પ્રતિમા પર ચડી જઈને આવીહરકતો કરીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો

Videos similaires