ઓટો ચાલક સાથે બાઈક ચાલકની મારામારી, ટ્રાફિક કોન્સ્ટેબલ તમાશો જોતો રહ્યો, વીડિયો વાઈરલ

2019-12-15 1,787

સુરત: ડભોલી બ્રિજ નજીક જહાંગીરપુરા ખાતે ઓટો ચાલક સાથે મારામારી સર્જાઈ હતી બાઇક પર આવેલા ઇસમે રિક્ષાચાલક સાથે મારામારી કર હતી જોકે, ટ્રાફિક કોન્સ્ટેબલની હાજરીમાં રિક્ષા ચાલકને માર અને રિક્ષામાં તોડફોડની બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જ્યારે વીડિયો વાઈરલ થતા પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જોકે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી

Videos similaires