રાજસ્થાનની 21 વર્ષીય સુમન રાવ મિસ વર્લ્ડ એશિયા રનર-અપ બની

2019-12-15 9,871

14 ડિસેમ્બરે લંડનમાં મિસ વર્લ્ડ 2019 કોન્ટેસ્ટનું પરિણામ જાહેર થયું હતું આ વર્ષે મિસ વર્લ્ડનો ખિતાબ જમૈકાની 23 વર્ષીય ટોની અન-સિંહે પોતાને નામ કર્યો છે ભારત માટે ગર્વની વાત એ છે કે, મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં રાજસ્થાનની સુમન રાવ સેકન્ડ રનર અપ બની છે 21 વર્ષીય સુમન ટોપ થ્રીમાં ક્વોલિફાય થઈ ગઈ હતી અને મિસ વર્લ્ડ એશિયા 2019 ટાઇટલ પોતાને નામ કર્યું