ફડણવીસે કહ્યું- સાવરકરે 12 વર્ષ જેલમાં હેરાનગતિ સહન કરી,રાહુલ 12 કલાક પણ સહન ન કરે

2019-12-15 781

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપ અને શિવસેનાએ જવાબ આપ્યો છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મીડિયાને કહ્યું કે,‘રાહુલનું નિવેદન શરમજનક છે સાવરકેર 12 વર્ષ આંદમાન જેલમાં હેરાનગતિ સહી હતી રાહુલ 12 કલાક પણ એ સહન નહીં કરી શકે તેઓ સાવરકરના નખની બરાબર પણ નથી’રાહુલે દિલ્હીમાં ‘ભારત બચાવો’રેલીમાં કહ્યું હતું કે, મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે, સાચી વાત કહેવા માટે માફી નહીં માંગું

Videos similaires