ઘોડાસર BRTS રૂટ હિટ એન્ડ રનમાં એક્ટિવાચાલકનું મોત, બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો

2019-12-15 7,274

અમદાવાદઃ ગઈકાલે રાત્રે ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS રૂટમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો એક્ટિવાને ટક્કર મારતા ચાલકનું મોત નીપજ્યું છે આ અકસ્માત મામલે જે ડિવિઝન પોલીસે BRTS બસ ચાલકે વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે BRTS બસે એક્ટિવાને ટક્કર મારતા ઉછળીને સામેની બાજુ પટકાયો હતો અને સામે આવતી ફોર વ્હિલરના ચાલકે અડફેટે આવતા મોત થયું હતું

Videos similaires