Bulletin

2019-12-15 296

આ ભાવવધારો ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ માટે કરવામાં આવ્યો છે નવો ભાવ મધરાતથી જ અમલી બની ગયો છે ગુજરાતમાં હવે અમૂલ ગોલ્ડના 500 MLના 28 જ્યારે તાજાના 500 MLના 22 રૂપિયા થશે જો કે, શક્તિ બ્રાન્ડમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી