વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતાં ઉમેદવારોમાં રોષ

2019-12-14 2,084

સરકારી વીજ કંપની PGVCL, DGVCL, MGVCL માટે 150 એન્જિનિયર્સ અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે માનવામાં આવે છે કે, EWSના ક્વોટાના નિયમની અમલવારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે આ પરીક્ષાના ફોર્મ જુલાઈ 2018માં ભરાયા હતા આ સમયે ભરેલી 500 રૂપિયા ફી પરત કરવામાં આવશે

Free Traffic Exchange

Videos similaires