દ્વારકાઃ અમરેલી બાદ હવે દ્વારકા પંથકમાં દીપડો જોવા મળ્યો છે ખંભાળિયાના વાડીનારની કંપનીના સીસીટીવીમાં દીપડોની લટાર મારતો જોવા મળ્યો છે દીપડાની હાજરીના પુરાવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે વન વિભાગ દ્વારા સમગ્ર ઘટના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે