અમિત શાહેકહ્યું,''સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ પર નિર્ણય થઇ ગયો છે લાંબી સુનાવણી ચાલી 2014માં સુનાવણી થઇ તો કપિલ સિબ્બલ કહે છે કે શું જલ્દી છે ? કોંગ્રેસે વર્ષો સુધી આ મામલાને લટકાવીને રાખ્યો હવે અયોધ્યામાં આકાશ આંબતુ ભવ્ય રામમંદિર ટૂંક સમયમાં બનવાનું છે વિપક્ષી પાર્ટીઓ પૂર્વોત્તરમાં આગ લગાવવામાં પડ્યા છે હું અસમ અને નોર્થ ઇસ્ટના દરેક રાજ્યોને કહેવા માગુ છું કે તેમની ભાષા, સંસ્કૃતિ, સામાજિક ઓળખ અને તેમના રાજકીય અધિકાર ખતમ નહીં થાય અમે તેમના પર જરાય આંચ નહીં આવવા દઇએ ''