ભરૂચના BJP નેતાનો મોદી સાથે સરખામણી કરતો વીડિયો વાયરલ

2019-12-13 17,880

ભરૂચ: ભરૂચના ભાજપના નેતા કમલેશ મોદીનો વડાપ્રધાન મોદી સાથે પોતાની સરખામણી કરતો ટીકટોક વીડિયો વાયરલ થયો છે આ ઉપરાંત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કમલેશ મોદી દારૂની બોટલ બતાવીને લોકોને ધમકી આપતો વીડિયોમાં દેખાય છે વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના નેતા કમલેશ મોદી કહે છે કે, સંજુબાબા તો 50 તોલા પહનતા હૈ, મુન્નાબાબા તો 100 તોલા પહન કે ઘૂમતા હૈ, ઔર પીતા હૈ ડબલ બ્લેક, કિસી કી હિંમત હો તો, મુન્નાભાઇ કે ગિરેબાન મે હાથ ડાલ કે દેખે ફિર પતા ચલેગા કિ નરેન્દ્ર મોદી ઔર કમલેશ મોદી ગિરેબાન મે હાથ ડાલને સે ક્યા હોતા હૈ

Videos similaires