રાહુલ ગાંધીએ કહ્યું- મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહ્યુ હતુ, જાણો શું છે સમગ્ર વિવાદ

2019-12-13 4,235

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા વાળા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છે બીજેપીની દરેક મહિલા સાંસદે રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું છે જોકે હવે કોંગ્રેસે તેના પર વળતો પ્રહાર કર્યો છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હું આ વિશે માફી નહીં માંગુ મારી પાસે એ વીડિયો ક્લિપ પણ છે જેમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીને ‘રેપ કેપિટલ’ કહ્યું છે તેથી માફી માંગવાનો પહેલો વારે એમનો છે

Videos similaires