આપણે લગભગ બધા જ ATM નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજે તમને ATM સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે તે કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન છે. ATM થી ખૂબ જ ફાયદો થાય છે કારણ કે જ્યારે પણ પૈસાની જરૂર પડે છે ત્યારે ATM થી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. પૈસા ઉપાડવાની આ એક ખૂબ જ સરળ રીત છે.