કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદ થયો હતો બનાસકાંઠામાં પણ ઝાપટું પડ્યું હતું કમોસમી વરસાદથી કપાસ, મરચાં, ડુંગળી, લસણ, ચણા, ઘઉંસહિતના પાકોને નુકસાન પહોંચતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છેધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે કાલાવડના પીપર ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો