સોનગઢના ચાંપાવાડી ગામે ફાટક પર ઓવર બ્રિજ બનાવવાની માગ સાથે રેલ રોકો આંદોલન

2019-12-12 166

સુરતઃ સોનગઢના ચાંપાવાડી ગામે આવેલા ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની માંગ સાથે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ફાટક પર બ્રિજ બનાવવાની માંગ અને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની માંગ હોવા છતાં કોઈ નિર્ણય ન આવતો હોવાથી રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોની સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં રેલવે દ્વારા ખાત્રી અપાતા આંદોલન પ્રતિકાત્મક રીતે સમેટાયું હતું

Videos similaires