રાજકોટ નજીક દીપડો હોવાની વાત, કોઇએ દેરમાર્ગે દોર્યા છે, ટીમ તપાસ કરે છે-વન વિભાગ

2019-12-12 1,263

રાજકોટ: જંગલ છોડી શિકારની શોધમાં હિંસક પ્રાણી દીપડા હવે શહેરી વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે ત્યારે રાજકોટ નજીક ચોટીલા-બામણબોર નજીક વહેલી સવારે એક દીપડો આવી ચડ્યો હોવાની વાત વાયુવેગે થઇ રહી છે દીપડાને ગ્રામજનોએ જોતા જ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી ગઇ છે અને તપાસ કરી રહી છે દીપડાની વાતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગે આ અંગે જણાવ્યું હતું કે, કોઇએ ગેરમાર્ગે દોર્યા છે છતાં ટીમ તપાસ કરી રહી છે

Videos similaires