વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છમાં ઝાપટું, આજે પણ કમોસમી વરસાદની આગાહી

2019-12-12 1,125

દયાપર: જન્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ નખત્રાણા, લખપત અને અબડાસાના ઘણા વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું મોડી રાત્રે લખપત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો જ્યારે જખૌ બંદર સહિતના વિસ્તારોમાં સવારે પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે જમ્મુ કાશ્મીરની સિસ્ટમને કારણે દિવસભર વાછળછાયું વાતાવરણ રહ્યું હતું

Videos similaires