Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનાગરિકતા બિલનો પૂર્વોતર રાજ્યોમાં ઉગ્ર વિરોધ ચાલું છેગૌહાટીમાં કરફ્યૂ છેતો અસમમાં આવનાર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છેતો રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન વિધેયક 125 વિ 105 મતે પસાર થયું હતું મોદી સરકારને મહત્વની સફળતા મળી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું