અમેરિકામાં રહેતી વ્યક્તિ કોઈને કેવી રીતે એડોપ્ટ કરી શકે છે?

2019-12-11 732

વીડિયો ડેસ્કઃ DivyaBhaskarcomની ખાસ રજૂઆત IMMIGRATION ADVICE માં આજે મેળવીશું વધુ કેટલાક સવાલોના જવાબો આ સવાલોના જવાબો આપશે ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ આ એપિસોડમાં પિન્કેસભાઈ પટેલે પૂછ્યું છે કે, ‘મારા વાઇફને 15થી 20 વર્ષ પહેલાં અમેરિકાના સિટિઝને એડોપ્ટ કરેલાં તો, હવે તેમના માટે એડોપ્શનની ફાઇલ થઈ શકે’; આ સવાલ અને આવા અન્ય સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો

Videos similaires