મોડાસાના પરિવારે ઉદયપુરમાં ઝેર પીધું, પતિ-પત્નીનું મોત, 2 સંતાનો સારવારમાં

2019-12-11 26,349

અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હર્ષ પેલેસ હોટલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા નૈનેશ શાહનો પરિવાર આરામ હોટલમાં રોકાયો હતો હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો પહેલા પતિ અને પત્નીએ ત્યારબાદ તેમના બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું હતું જેમાં પતિ- પત્નીનું હોટલના રૂમમાં જ મોત થયું હતું જ્યારે દીકરા-દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા