સપના ચૌધરીએ સ્ટેજ પર કર્યો જબરદસ્ત ડાન્સ,‘રપટ લિખ લો ના દારોગા જી..’ગીતે ફેન્સના હોશ ઉડાવ્યા

2019-12-11 25,068

હરિયાણવી સિંગર સપના ચૌધરીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે તમે બધા જ એવું વિચારતા જ હશો કે સપનાના શો, મ્યૂઝિક વીડિયો અનેતેની એક્ટિંગ પાછળની કહાનીનું સત્યશું હોય છે પોતાની કાતિલ અદાઓના કારણે સોશિયલ મીડિયામાં અનેક ફેન્સને કાયલ કરનાર સપનાના આ વીડિયોને પણજોતજોતામાં જ લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી હતી વીડિયોમાં સપના ચૌધરી ‘રપટ લિખ લો ના દારોગા જી’ગીત પર થિરકતી જોવા મળે છે સાથે જ આ હરિયાણવી દેશી
ક્વીનના પર્ફોર્મન્સ પહેલાંના જલવા કેવા હોય છે તેનું પણ મેકિંગ રજૂ કરવામાં આવ્યું છે સપનાને તેના ફેન્સ દ્વારા લાઈવ શોમાં મળતો અભૂતપૂર્વ પ્રેમ જોઈને ભલભલાની આંખો
પહોળી થઈ ગઈ હતી

Videos similaires