રાજકોટઃરાજકોટ-જામનગર હાઇવે પર જતી સીએનજી રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે પડધરીથી ધ્રોલ તરફ જતી રિક્ષાનો વીડિયો વાઇરલ થયો છે આ રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવ્યા છે રિક્ષાની અંદર, ઉપર અને પાછળ પણ પેસેન્જર હકડેઠઠ ભરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્થિતિમાં કોઇ દુર્ઘટના ઘટે તો મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની શક્યતાઓ છે હાલ, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે