બંને આરોપીને સાથે રાખી નવલખી મેદાનમાં દુષ્કર્મની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, પીડિતાને ફેંકી હતી તે દિવાલ કૂદાવી

2019-12-10 7,564

વડોદરાઃ નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે બંને આરોપીઓને લઇને આજે બપોરે નવલખી મેદાનમાં પહોંચી હતી અને બંને આરોપીઓને અલગ-અલગ જગ્યાઓએ લઇ જઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીઓએ પીડિતાને જે દિવાલ પરથી ફેંકી હતી તે દિવાલ કુદવાનું પણ રિકન્સ્ટ્રકશન પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું હતું

Videos similaires