અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે ડમ્પરે અડફેટે લેતા મહિલા એક્ટિવા ચાલકનું મોત

2019-12-10 12,917

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આજે 20 દિવસમાં જ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીજો અકસ્માત થયો છે આ અકસ્માતમાં ડમ્પરે એક મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે મૃતક મહિલા અને તેમના પતિ એક્ટિવા પર જઈ રહ્યા હતાં ત્યારે ડમ્પરે ટક્કર મારતા મહિલા નીચે પડી ગયા અને તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું ત્યાર બાદ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

Videos similaires