રૂખડીયાપરમાંથી નવજાત શિશુ મળી આવ્યું, શ્વાન નદીના પટમાંથી ઉઠાવી લાવ્યું હતું

2019-12-09 1,770

રાજકોટ:શહેરના આજીનદી કાંઠે આવેલા રૂખડીયાપરા વિસ્તારમાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા પોલીસ દોડી ગઇ હતી શ્વાન આ નવજાત શિશુને નદીના પટમાંથી ઉઠાવી લાવ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે નવજાત શિશુનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આજી નદીના પટમાંથી બાળકનું માથુ મળી આવ્યું હતું પરંતુ આ કેસ હજી પણ ઉકેલાયો નથી

Videos similaires