સ્થાનિકો પાસેથી ટોલ ઉઘરાવવાના વિરોધમાં લોકોએ છાજિયા લઈ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યુ

2019-12-09 210

સુરતઃનેશનલ હાઇવે પર સ્થાનિક ગામવાસીઓ પાસેથી ફાસ્ટ ટેગના અમલ બાદ ટોલ ટેક્સ ઊઘરાવવાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સ્થાનિકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુંકલેકટર કચેરી બહાર જ ગામવાસીઓએ છાજિયાં લીધા હતાંટોલટેક્સમાંથી સુરત સહિત જિલ્લાના ગામવાસીઓ અને શહેરીજનોને મુક્તિ આપવાની માંગ કરી હતીહાલ જ કામરેજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામરેજ ટોલ પરથી પસાર થતા સુરતના વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાની તૈયારી દર્શાવી છેજેનો સમગ્ર કામરેજ અને તેની આસપાસના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છેટોલ બચાવ સમિતિના નેજા હેઠળ આજ રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી

Videos similaires