ઘણા લોકોના ઘરે વિશાળ ડ્રોઇંગ રૂમ અને બેડરૂમ હોય છે, પરંતુ રસોડાની જગ્યા નાની હોય છે. ઓછી જગ્યામાં બનેલા રસોડામાં સામાન રાખવાથી તેમાં જરા પણ જગ્યા રહેતી નથી અને રસોડું એકદમ પેક થઈ જાય છે. ચાલો જાણીએ કે કઈ રીતે નાના રસોડાંમાં જો સામાનને યોગ્ય રીતે રાખવામાં આવે તો તેમાં વધારે જગ્યા મળશે.