મિસ સાઉથ આફ્રિકા રહેલી 26 વર્ષીય ઝોઝિબિની તુંઝી 'મિસ યુનિવર્સ 2019' સ્પર્ધાની વિજેતા બની

2019-12-09 1,946

અમેરિકાના અટલાંટામાં યોજાયેલી મિસ યુનિવર્સ 2019 સપર્ધામાં સાઉથ આફ્રિકાની ઝોઝિબિની તુંઝી વિજેતા બની છે રવિવારે યોજાયેલી 68મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં 90 સુંદરીઓમાંથી ઝોઝિબિની તુંઝીની પસંદગી કરવામાં આવી છે

મિસ યુનિવર્સ 2019 સ્પર્ધામાં ટોપ-10માં કોલંબિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો, પેરુ, પોર્ટે રીકો, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સની સુંદરી સામેલ હતી