ટીંબા ગામે ભાઇએ જ ભાઇની હત્યા કરી, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

2019-12-08 909

અમરેલી: અમરેલીના ટીંબા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભાઇ જ ભાઇની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે 35 વર્ષીય ધરમવીર કનુભાઇવાળાને તેના જ ભાઇએ કોઇ કારણોસર પતાવી દીધો છે પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી છે

Videos similaires