થરાદમાં ચાલતાં કુટણખાના બંધ કરવા લોકોએ પ્રાંતને આવેદનપત્ર આપ્યું

2019-12-08 448

થરાદ: શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દેહવ્યાપાર એટલે કે કુટણખાના ધમધમ્યા છે જેને લઇ જાગૃત નાગરિકો દ્વારા પોલીસ તંત્રને વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ન ભરવામાં આવતાં શનિવારે જાગૃત નાગરિકો તેમજ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આ કુટણખાનાઓ બંધ કરવા માંગ કરી હતી

Videos similaires