અનાજ માર્કેટમાં આવેલી ફેકટરીમાં વિકરાળ આગ લાગી

2019-12-08 3,300

રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ માર્કેટમાં આવેલી એક ફેકટ્રીમાં રવિવારે સવારે આગ લાગી આ ઘટનામાં 35 લોકોના મોત થયા છે દિલ્હીના ફાઈર વિભાગના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને નીકાળવામાં આવ્યા છે

ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે આગ 600 સ્ક્વેર ફુટ પ્લાન્ટમાં લાગી છે અહીં એક ફેક્ટ્રી છે જ્યાં સ્કૂલ બેગ્સ, બોટલ અને અન્ય મટિરિયલ રાખવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- તમામ સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક જરૂરી પગલા ઉઠાવે

Videos similaires