ભાવનગરમાં ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું

2019-12-07 2,325

ભાવનગરમાં ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે



14 વર્ષીય વિદ્યાર્થિનીના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો વિદ્યાર્થિનીના પરિવારે સ્કૂલ બસચાલકની બેદરકારીના કારણે દીકરીનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires