ડીંડોલી વિસ્તારમાં ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

2019-12-07 2,228

સુરતઃડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર ટ્રક ચાલકે મહિલાને અડફેટે લઈ કચડી નાખતા મોતને ભેટી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ભરબપોરે થયેલી આ ઘટના બાદ લોકો ભેગા થઈ જતા ટ્રક ચાલક ટ્રક છોડી ભાગી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવતા તપાસ હાથ ધરાઈ છે સરિતા કલ્સર નામની મહિલા 60 થી 65 વર્ષ ની હોવાનું અને શાકભાજી લેવા ઘરેથી નીકળ્યાં બાદ કાળમુખી ટ્રકનો ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires