રાજ્યપાલે કહ્યું-ભારતમાં દુષ્કર્મના કેસો સાંભળીને શરમ આવે છે

2019-12-07 227

રાજકોટ: આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા આ સમારોહ દરમિયાન રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે, ભારતમાં દુષ્કર્મના કેસો સાંભળીને શરમ આવે છે આ એ દેશ છે જ્યાં બીજાની માતા બહેન આપણી પણ માતા બહેન છે ઋષિમુનિઓ તેમના વિદ્યાર્થીઓને આ શિક્ષણ આપતા હતા અને આ જ ધર્મ હતો, જ્યારે અત્યારે જાતિને પોતાનો ધર્મ ગણે છે

Videos similaires