બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં કિયારા અડવાણીનો બિન્દાસ્ત ડાન્સ, બ્લૂ અટાયરમાં લાગી એલિગન્ટ

2019-12-07 7,468

બૉલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે જોકે એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં કિયારા ક્યૂટી પાઈ સોંગ પર બિન્દાસ્ત ડાન્સ કરતી જોવા મળે છે બ્લૂ અટાયરમાં સુપર્બ લાગી રહી છે કિયારાનો આ વીડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

Videos similaires