બાળકના નામકરણ વખતે ન કરશો આવી ભૂલ, નહીં તો થશે પસ્તાવો! જુઓ VIDEO

2019-12-07 2

બાળકના જન્મ સાથે માતા-પિતાનું જીવન એકદમ પડકારજનક બની જાય છે. માતા- પિતાનો પ્રથમ પડકાર એ છે કે તે તેમના બાળકનું સુંદર નામ રાખવું. બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકનું નામ એવું હોય જે સારું લાગે અને ખૂબ અર્થપૂર્ણ હોય. એવું કહેવાય છે કે વ્યક્તિની ઓળખ તેના નામ અને કાર્ય દ્વારા કરવામાં આવે છે. ચાલો કેટલીક ટીપ્સ જાણીએ જે તમને તમારા બાળકનું નામ પસંદ કરવામાં મદદ કરી શકે છે.

Videos similaires