‘ધક ધક ગર્લે’ પતિ સાથે ગિટાર વગાડી સૂર છેડ્યાં, ફેન્સે કરી પ્રશંસા

2019-12-07 15,130

બૉલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એક્ટિંગ અને ડાન્સમાં તો માહિર છે જ પરંતુ ગિટાર પણ સારૂ વગાડી જાણે છે તે આ વીડિયો પરથી કહી શકાય, માધુરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના પતિ શ્રીરામ સાથે સોફા પર બેસી ગિટાર પર એક સોંગની ધૂન છેડી રહી છે માધુરીના આ વીડિયો પર ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે

Videos similaires