વિશ્વના 10 સૌથી નાના દેશ જેની વસ્તી 1 હજારથી પણ ઓછી! જુઓ VIDEO

2019-12-07 27

વિશ્વના કેટલાક એવા દેશ છે, જે ભારતના કોઈ પણ નાના શહેર કરતા નાના છે. ચાલો આપણે એવા 10 દેશો વિશે જાણીએ જે વિશ્વના સૌથી નાના દેશ ગણાય છે.