‘યાદ પિયા કી આને લગી’ પર ત્રણ યુવતીઓનો જબરદસ્ત ડાન્સ

2019-12-07 1

દિવ્યા કુમાર ખોસલા સ્ટારિંગ અને નેહા કક્કડે ગાયેલું ‘યાદ પિયા કી આને લગી’ સોંગ આજકાલ ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે Kanishka Talent Hub નામની યૂટ્યુબ ચેનલ પર અપલોડ થયેલ આ ડાન્સ989,346 લોકોએ જોયો છે જેમાં ત્રણ યુવતી ધમાકેદાર ડાન્સ કરી રહી છે વ્હાઇટ ટોપ અને જિન્સમાં શૂટ થયેલ આ ડાન્સ યૂટ્યુબ પર વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires