બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે NSUI દ્વારા અમદાવાદમાં કોલેજ બંધ કરાવાઈ

2019-12-07 388

અમદાવાદ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે NSUI દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈ આજે સવારથી જ શહેરની કેટલીક કોલેજો બંધ જોવા મળી હતી સોલાની નિલદીપ કોલેજ, GLS,સીટી સી યુ શાહ સહિતની કોલેજો આજે બંધ રહી હતી LD આર્ટ્સ કોલેજને પણ NSUI દ્વારા બંધ કરાવવામાં આવી હતી અમુક કોલેજોએ NSUIના બંધના એલાન અને કોઈ હોબાળો ન થાય તે માટે કોલેજો બંધ જ રાખી હતી જ્યારે કેટલીક કોલેજોને NSUIએ બંધ કરાવી હતી

Videos similaires