શુક્રવારની રાત્રે ઉન્નાવ ગેંગરેપની પીડિતાનું મોત થયું છેપીડિતાના પિતાએ‘આરોપીને ગોળી મારો અથવા ફાંસી દો’: પીડિતાના પિતા90 ટકા દાઝેલી ઉન્નાવની દુષ્કર્મ પીડિતાનું શુક્રવારે રાતે 1140 વાગે કાર્ડિયાક અરેસ્ટ પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે 5 ડિસેમ્બરની મોડી સાંજે તેને એરલિફ્ટ કરીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવાવમાં આવી હતી જામીન પર છુટેલા દુષ્કર્મના આરોપીઓએ ગુરુવાર સવારે તેને સળગાવી દીધી હતી