શોર્ટ ટર્મ મેમરી લોસનો ભોગ બનેલા આંધ્રપ્રદેશના મહિલાનું અમદાવાદમાં પરિવાર સાથે મિલન

2019-12-06 693

અમદાવાદઃશહેરમાં આજે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે 10 વર્ષ પહેલા ગુમ થયેલા આંધ્રપ્રદેશના એલ્લુરૂ(વેસ્ટ ગોદાવરી) ગામના લક્ષ્મી નાગેશ્વર રાવ ઉન્નમ (ઉવ55)નું પરિવાર સાથે મિલન થયું છે શોર્ટ ટર્મ મેમરી લોસ અને ડીપ્રેશનથી પીડાતા આ મહિલાનું વાડીગામ દરિયાપુર વોર્ડ સખીસંઘે આંધ્રપ્રદેશના પરિવારને શોધીને તેમની સાથે મિલન કરાવ્યું છે

Videos similaires